HomeBreaking Newsમિશન 2024- નીતીશ કુમારે કરી મમતા બેનર્જી સાથે મુલાકાત

મિશન 2024- નીતીશ કુમારે કરી મમતા બેનર્જી સાથે મુલાકાત

મિશન ૨૦૨૪ અંતર્ગત વિપક્ષને મજબુત કરવાનો હેતુ
મિશન ૨૦૨૪ અંતર્ગત વિપક્ષને મજબુત કરવાના હેતુ સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આ સપ્તાહની શરૂઆતમાં કોલકાતામાં તેમના પશ્ચિમ બંગાળના સમકક્ષ મમતા બેનર્જીને મળવા પહોંચ્યા.  સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારે રાજ્ય સચિવાલય 'નબન્ના' ખાતેની તેમની ઓફિસમાં મમતા બેનર્જીને મળ્યા. અને સાડી ભેટ કરી . સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવાની રણનીતિ પર બંધ બારણે ચર્ચા કરી છે. મમતા બેનર્જીએ ગયા મહિને સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે આવી જ બેઠકો કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments