Home Breaking News Parshottam Rupala Controversy: બેનર વોર શરુ !! રાજકોટમાં લાગ્યા રૂપાલાના સમર્થનમાં બેનરો

Parshottam Rupala Controversy: બેનર વોર શરુ !! રાજકોટમાં લાગ્યા રૂપાલાના સમર્થનમાં બેનરો

0
610
Parshottam Rupala Controversy
Parshottam Rupala Controversy

Parshottam Rupala Controversy : પરષોતમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે તો હવે પાટીદાર સમાજ પણ રૂપાલના સમર્થનમાં આવ્યો છે. રાજકોટમાં રૂપાલના સમર્થન અને વિરોધમાં પોસ્ટર વોર શરૂ થયું છે.

Parshottam Rupala Controversy :  વિરોધમાં પોસ્ટર

Parshottam Rupala Controversy

Parshottam Rupala Controversy :  રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. રૂપાલાને મત ન આપવાની અપીલ કરતા પોસ્ટરમાં લખાણ લખાયા છે. રાજકોટનાં રેલ નગર વિસ્તારમાં ઘરે ઘરે જઈને ક્ષત્રિય સમાજની બહેનોએ પોસ્ટરો લગાડ્યા છે. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાની આગેવાનીમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. રૂપાલા બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. ક્ષત્રિય સમાજની બહેનોએ લોકોને રૂપાલાને મત ન આપવા માટે અપીલ કરી છે.

Parshottam Rupala Controversy :  સમર્થનમાં પોસ્ટર

Parshottam Rupala Controversy

Parshottam Rupala Controversy :  તો આ તરફ રાજકોટના સ્પીડવેલ ચોકમા રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે. પાટીદાર સમાજનુ PAAS સંગઠન રૂપાલાનાં સમર્થનમાં આવ્યું છે. ‘હુ સનાતની છુ, હું મોદીની સાથે છુ, હુ રૂપાલાની સાથે છુ’ ના લખાણ સાથે અલગ અલગ જગ્યાએ બેનરો લાગ્યા છે. પાસ કન્વીનર મિત બાવરિયાએ કહ્યું કે પાસ કમિટી સમગ્ર રાજકોટમા રૂપાલાના સમર્થનમા બેનરો લગાવશે.

Parshottam Rupala Controversy :  શું છે સમગ્ર મામલો

Parshottam Rupala Controversy :  રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા, આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે. 

Parshottam Rupala Controversy

ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે આ સમગ્ર મામલે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાને ક્લિન ચીટ આપી છે. જો કે ક્ષત્રિય સમાજમાં હજુ પણ તેમના નિવેદનને લઇને વિરોધ શમ્યો નથી. કરણી સેનાના મહિલા મોરચાના પદ્મીના બાએ આ મુદે ન્યાય મેળવા માટે ઉપવાસ પર ઉતર્યાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે