Home Desh OP RAJBHAR :  મંત્રી બન્યા પછી મંત્રીજી નો પાવર તો જુઓ !!...

OP RAJBHAR :  મંત્રી બન્યા પછી મંત્રીજી નો પાવર તો જુઓ !! કહ્યું હું શોલેનો ગબ્બર છુ..  

0
653
OP RAJBHAR
OP RAJBHAR

OP RAJBHAR : રાજનીતિમાં પોતાની આગવી શૈલી અને બોલ્ડ નિવેદનો માટે પ્રખ્યાત સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર હવે મંત્રી બની ગયા છે. પોતાની પાર્ટીના ધારાસભ્ય અને અધ્યક્ષ તરીકે જાણીતા રાજભરને હવે ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી પદ પણ મળ્યું છે. કેબિનેટનો ભાગ બનતાની સાથે જ રાજભરનો અંદાજ જ બદલાઈ ગયો. પોતાને ગબ્બર સિંહ ગણાવતા તેમણે કાર્યકરોને પીળો રૂમાલ પહેરીને પોલીસ સ્ટેશન જવાની સલાહ આપી. અને કહ્યું કોઈ એસપી કે ડીએસપી તમને નહિ પૂછે કે તમે કોણ છો ,, વધુમાં તેમણે પોતાની સરખામણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ કરી નાખી હતી.  

OP RAJBHAR

OP RAJBHAR  : કાર્યકર્તાઓને સંબોધતા સુભાષપા ચીફ રાજભરે કહ્યું, ‘તમે જોયું જ હશે કે મુખ્યમંત્રી યોગી પોતે બેઠા હતા અને અમને શપથ લેવડાવ્યા હતા. મને કહો કે મેં કહ્યું કે હું મંત્રી બનીશ કે નહીં. મેં હિંમતભેર કહ્યું હતું કે હું મંત્રી બનીશ અને પછી મેં તે સાબિત કર્યું. આજે સીએમ પાસે જેટલી સત્તા છે, રાજભર પાસે પણ એટલી જ સત્તા છે. હું શોલે ફિલ્મનો ગબ્બર સિંહ છું.

OP RAJBHAR : સફેદ કપડું નહિ ગળામાં પીળું કપડું પહેરો..પછી જુઓ……  

OP RAJBHAR

OP RAJBHAR વધુમાં કહ્યું કે, કોઈનાથી દબાવવાની જરૂર નથી. જ્યારે પણ તમે કોઈપણ પોલીસ સ્ટેશન જાઓ ત્યારે પીળો રૂમાલ પહેરીને જાવ. અને જ્યારે ઇન્સ્પેક્ટર તમને પોલીસ સ્ટેશનમાં જોશે, ત્યારે તે તમારા ચહેરા પર ઓમપ્રકાશ રાજભરને જોશે. પોલીસ સ્ટેશન જઈને કહેવાનું  મંત્રીએ મોકલ્યો છે. ઈન્સ્પેક્ટર, એસપી, ડીએમને ફોન કરીને પૂછવાની સત્તા નથી કે મંત્રીએ મોકલ્યો છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે મંગળવારે યુપી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ઓપી રાજભરની સાથે બીજેપી નેતા દારા સિંહ ચૌહાણ, સાહિબાબાદના ધારાસભ્ય સુનીલ શર્મા તેમજ સહારનપુરની પુરકાજી સીટના આરએલડી ધારાસભ્ય અનિલ કુમારે લખનૌના રાજભવનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. યોગી 2.0નું આ પ્રથમ કેબિનેટ વિસ્તરણ છે.

OP RAJBHAR

બસપાથી અલગ થઈને 2002માં સુભાસપની સ્થાપના કરનાર રાજભર (OP RAJBHAR)  મૂળ વારાણસી જિલ્લાના રહેવાસી છે. તે ગાઝીપુર જિલ્લાની ઝહુરાબાદ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ગૃહમાં રાજભર પાર્ટીના 6 ધારાસભ્યો છે, જે વારાણસીથી બલિયા સુધી ફેલાયેલા 12 ટકા રાજભર સમુદાયના છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે