HomeDeshઓડિશામાં એક દિવસીય રાજ્કીય શોક

ઓડિશામાં એક દિવસીય રાજ્કીય શોક

ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક થયેલા ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજ્કીય શોકની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને સાહયની પણ જાહેરાત કરવામાં આવી છે.મૃતકોને  2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી  છે.વડાપ્રધઘાન નરેન્દ્ર મોદી ગોવાથી પ્રથમ  વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાના હતા . આ કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments