Home Main વિશેષ સત્રમાં પ્રથમ દિવસે સંસદની અત્યાર સુધીની 75 વર્ષની સફર પર થશે...

વિશેષ સત્રમાં પ્રથમ દિવસે સંસદની અત્યાર સુધીની 75 વર્ષની સફર પર થશે ચર્ચા, ચાર બિલ લાવશે સરકાર

0
436
સંસદમા બિલ
સંસદમા બિલ

સંસદના વિશેષ સત્રનો એજન્ડા સામે આવ્યો છે. સંસદના વિશેષ સત્રમાં બંધારણ સભાથી અત્યાર સુધીની આઝાદીના 75 વર્ષની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરવામાં આવશે. એજન્ડામાં ચાર બિલોનો પણ ઉલ્લેખ છે. આ 4  બિલ છે એડવોકેટ બિલ, પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2023, પોસ્ટ ઑફિસ બિલ અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર બિલ. આ 4 બિલોમાં તે વિવાદાસ્પદ બિલ નો પણ સમાવેશ થાય છે જેના હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નવી સમિતિની રચના કરવામાં આવી છે.

આ બિલ અનુસાર પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની જોગવાઈ છે. આ ત્રણ સભ્યો પીએમ, કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા હશે. અગાઉ, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની સમિતિમાં મુખ્ય ન્યાયાધીશ (CJI)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ નવા બિલમાં CJIનો સમાવેશ ન કરવા બદલ વિપક્ષ આક્રમક છે.

સર્વદળીય બેઠક
બુધવારે વહેલી સવારે સરકારે કહ્યું હતું કે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્ર પહેલા 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં પ્રશ્નકાળ અને બિન-સત્તાવાર કામકાજ થશે નહીં.

કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતિ ગણતરી, ચીન સાથેની સરહદ પર મડાગાંઠ અને અદાણી જૂથની ચર્ચા કરવા વિનંતી કરી હતી. નવા ખુલાસાઓની પૃષ્ઠભૂમિ, સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચનાની માંગ સહિત નવ મુદ્દાઓ પર યોગ્ય નિયમો હેઠળ ચર્ચા થવી જોઈએ.

કેટલી બેઠકો થશે?
સંસદના વિશેષ સત્રમાં કુલ પાંચ બેઠકો થશે. સત્રની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે