HomeUncategorizedOFFBEAT 325 | ચૈત્ર અમાવસ + કાલસર્પ યોગ અને તેના ઉપાય |...

OFFBEAT 325 | ચૈત્ર અમાવસ + કાલસર્પ યોગ અને તેના ઉપાય | VR LIVE

ચૈત્ર અમાવસ્યાના દિવસને રાહુ-કેતુ અથવા પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાંક ઉપાય કાલસર્પ દોષથી પણ દૂર કરે છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાયમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃ દોષ દૂર કરવા માટે અમાવસ્યા તિથિ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરીને પૂજા-પાઠ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સ્નાન કરવા અને સૂર્ય દેવને અર્ધ્ય આપ્યા બાદ પિતૃઓનું તર્પણ કરવું જોઇએ. આ દિવસે દાન-દક્ષિણા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો અવસ્ય પ્રગટાવવો જોઈએ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments