HomeBreaking NewsSidney news : સિડની મોલમાં છરાબાજી, 5 લોકોનાં મોત,પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

Sidney news : સિડની મોલમાં છરાબાજી, 5 લોકોનાં મોત,પોલીસે હુમલાખોરને ઠાર કર્યો

Sidney news : ઓસ્ટ્રેલીયાના સિડનીમાં શનિવારે એક હોરર ઘટના સામે આવી છે. સિડનીના બોન્ડી જંક્શન ખાતે ભરચક વેસ્ટફિલ્ડની અંદર છરાબાજીની ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ ગોળી મારે તે પહેલાં હુમલાખોરે એક મહિલા અને તેના નવ મહિનાના બાળક સહિત દુકાનદારોને રેન્ડમ પર છરા મારવાનું શરૂ કર્યું. ગભરાયેલા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનું શરૂ કર્યું હતું.

Sidney news

 

Sidney news : 5 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં વેસ્ટફિલ્ડ બોન્ડી મોલમાં છરાબાજી અને ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે. અત્યાર સુધી આ ઘટના પાછળ કોણ છે, તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

Sidney news

Sidney news : ઘટના સ્થળે હાજર લોકોએ જાણકારી આપતા જણાવ્યું કે, મોલની અંદરથી ગોળીબારીની અવાજ આવી રહી હતી. ચાર જેટલા લોકો પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Sidney news

Sidney news : આ ઘટના પછી લોકો ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments