OFFBEAT 281 | હાસ્ય : સદાશિવ અમરાપુરકર | VR LIVE

0
68
SADASHIV
SADASHIV

સદાશિવ અમરાપુરકર : વિલનના પાત્રથી બધાનું દિલ જીતનાર સદાશિવ અમરાપુરકરે 90ના દાયકામાં કોમેડી ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો. તેઓ ‘આંખેં “,’ ઇશ્ક”, ‘કુલી નં. 1, ‘ગુપ્તઃ ધ હિડન ટ્રુથ “,’ જય હિંદ”, ‘માસ્ટર “,’ હમ સાથ-સાથ હૈં” વગેરે. સદાશિવ અમરાપુરકર ની છેલ્લી હિન્દી ફિલ્મ દિબાકર બેનર્જીની “બોમ્બે ટૉકીઝ” હતી, જેમાં તેમણે નાનકડી ભૂમિકા ભજવી હતી. ધર્મેન્દ્ર સાથે સફળ થયેલી જોડી સદાશિવ અમરાપુરકર એ પોતાની કારકિર્દીમાં એકથી વધુ સુપરસ્ટાર સાથે કામ કર્યું હતું.