HomeVideshઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગનો નવો આદેશ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગનો નવો આદેશ

ઉત્તર કોરિયાના તનાશાહ કિમ જોગે હવે નવો આદેશ બહાર પાડ્યો છે. આદેશમાં ઉત્તર કોરિયાના યુવાનોને ફરમાન કરવામાં આવ્યો છે.યુવાનો કિમ જોગને હવે આદરણીય પિતા તરીકે બોલાવશે.14થી 35 વર્ષના યુવાઓને આ આદેશ આપવામાં આવ્યાં છે.જોકે આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. અને ઘણા લોકોનું કહેવુ છે કે કિમ જોગને  પિતા કહીને સબંધવા યોગ્ય નથી  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments