HomeSportsશાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઈને ઓક્યું ઝેર

શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઈને ઓક્યું ઝેર

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રદિએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.આફ્રિદિએ સેનાના વખાણ કર્યા છે.સેનાના વખાણ કરતા  ફ્રિદિએ કહ્યું કે આપણે સેનાની સાથે ઉભુ રહેવું જોઈએ નહીં તો જુઓ  પેલેસ્ટાઈન અને કાશ્મીરની શું હાલત થઈ. આ પહેલીવાર નથી જ્યારે શાહિદ આફ્રિદીએ કાશ્મીર અંગે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય .આ પહેલા પણ આફ્રિદિ કાશ્મીર અંગે વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યો છે 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments