HomeVideshયુક્રેનમાં રહેતા વિદેશી નાગરિકો માટે પુતિનનો આદેશ

યુક્રેનમાં રહેતા વિદેશી નાગરિકો માટે પુતિનનો આદેશ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહત્વનો આદેશ જારી કર્યો છે.જે અંતર્ગત યુક્રેનમાં રહેતા વિદેશી નાગરિકો માટે એક વચન આપવામાં આવ્યો છે. પુતિને કહ્યું કે તેમણે રશિયાની નાગરિકતા સરળ બનાવવા માટે આ આદેશ જારી કર્યો છે.રશિયાની નાગરિકતા ફક્ત તે જ વિદેશી નાગરિકોને આપવામાં આવશે જે રશિયાની સેના  સાથે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કરશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments