Home Desh MiddleEastWar:ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ: ‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ મથકો નષ્ટ...

MiddleEastWar:ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ: ‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર પરમાણુ મથકો નષ્ટ કરી દઈશું’

0
205
MiddleEastWar
MiddleEastWar

MiddleEastWar:: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા 48 કલાકનું અલ્ટિમેટમ જાહેર કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં સામાન્ય અવરજવર શરૂ કરવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવી તેને નષ્ટ કરી દેશે.

MiddleEastWar:શા માટે હોર્મુઝની ખાડી મહત્ત્વની છે?

MiddleEastWar

હોર્મુઝની ખાડી વિશ્વના ઓઈલ અને ગેસ સપ્લાય માટેની સૌથી મહત્વની લાઈફલાઈન છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે આ માર્ગ પ્રભાવિત થતા વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઉભું થયું છે. ટ્રમ્પની આ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

MiddleEastWar:ઈરાનની મિસાઈલો હવે યુરોપના નિશાને: ઈઝરાયેલનો દાવો

MiddleEastWar

ઈઝરાયેલના સૈન્ય અધિકારી એયાલ ઝમીરે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઈરાને પહેલીવાર લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે.

  • ડીએગો ગાર્સિયા પર હુમલો: ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સૈન્ય બેઝ પર 4,000 કિમીની રેન્જ ધરાવતી બે મિસાઈલો છોડી છે.
  • યુરોપ પર ખતરો: ઈઝરાયેલ મુજબ, આ મિસાઈલો માત્ર તેમના માટે જ નહીં, પરંતુ પેરિસ, બર્લિન અને રોમ જેવા યુરોપિયન શહેરો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

જાનહાનિના ભયાનક આંકડા

છેલ્લા ચાર સપ્તાહથી ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં જાનહાનિના આંકડા પણ ચિંતાજનક છે:

  • ઈરાન: અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં અત્યાર સુધી 2,000થી વધુ લોકોના મોત થયા છે.
  • ઈઝરાયેલ: ઈરાની હુમલામાં અત્યાર સુધી 15 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચો :મહાઠગનો પર્દાફાશ: નકલી IAS બની 25 વાર લગ્ન કર્યા, ગાડી પર ‘ભારત સરકાર’ લખાવી આખા પરિવારને છેતર્યો!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે