Mark Zuckerberg Gift: માર્ક ઝકરબર્ગે પત્નીને આપી અનોખી ગિફ્ટ… ગિફ્ટની ભારતથી લઈને અમેરિકા સુધી ચર્ચા

0
106
Mark Zuckerberg Gift: માર્ક ઝકરબર્ગે પત્નીને આપી અનોખી ગિફ્ટ... ગિફ્ટની ભારતથી લઈને અમેરિકા સુધી ચર્ચા
Mark Zuckerberg Gift: માર્ક ઝકરબર્ગે પત્નીને આપી અનોખી ગિફ્ટ... ગિફ્ટની ભારતથી લઈને અમેરિકા સુધી ચર્ચા

Mark Zuckerberg Gift: દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક ગણાતા માર્કની આ સ્ટાઇલ ભારતમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. માર્કે તેની પત્નીને સાત ફૂટની પ્રતિમા ભેટમાં આપી હતી. આ માટે ઘણા લોકો માર્કના વખાણ કરી રહ્યા છે. માર્ક ઝુકરબર્ગની પત્ની પ્રિસિલા ચાનને આપેલી શાનદાર ભેટ આપી છે જેના વખાણ ભારતથી લઈને અમેરિકામાં પણ થઇ રહ્યા છે.

Mark Zuckerberg Gift: માર્ક ઝકરબર્ગે પત્નીને આપી અનોખી ગિફ્ટ... ગિફ્ટની ભારતથી લઈને અમેરિકા સુધી ચર્ચા
Mark Zuckerberg Gift: માર્ક ઝકરબર્ગે પત્નીને આપી અનોખી ગિફ્ટ… ગિફ્ટની ભારતથી લઈને અમેરિકા સુધી ચર્ચા

Mark Zuckerberg Gift: પ્રિસિલા ચાનની પ્રતિમા

આ માટે ઘણા લોકો માર્કના વખાણ કરી રહ્યા છે. દરમિયાન, ઝકરબર્ગ એક ભવ્ય પ્રતિમાની બાજુમાં ઉભેલી તેની પત્નીનો ફોટો અને ભેટનો વિડિયો Instagram પર શેર કર્યો. પોસ્ટ કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘તમારી પત્નીની મૂર્તિઓ બનાવવાની રોમન પરંપરાને પાછી લાવીએ છીએ.’

કેટલાક યુઝર્સ એવું સૂચન કરી રહ્યા છે કે આટલા મોટા પ્રેક્ષકો સાથે તેની ભેટ શેર કરવાનો અર્થ એવો થઈ શકે કે તે તેની પત્ની પ્રત્યે ઊંડો પ્રેમ અને કૃતજ્ઞતા દર્શાવવા માંગતો હશે અથવા કદાચ તે પોતાને અન્યોની સામે સુંદર દેખાડવાનો એક રસ્તો હશે. બધાનું ધ્યાન આકર્ષિત કરવા. આ સિવાય પણ કેટલાક પ્રેમાળ પ્રતિભાવો મળી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, ગિફ્ટ શું છે તે નક્કી કરવાનું ઝુકરબર્ગની પત્ની ચાન પર છોડવું જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો