Home Desh Major Security Scare: PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં મોટો ખતરો, સોશિયલ મીડિયા...

Major Security Scare: PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં મોટો ખતરો, સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી

0
97
Major Security Scare
Major Security Scare

Major Security Scare: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા જ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) આ સમગ્ર મામલે અત્યારે ગંભીરતાથી તપાસ ચલાવી રહી છે.

Major Security Scare

Major Security Scare: ફેસબુક પર ધમકી: “મોદી પોતાના મોત માટે આવી રહ્યા છે”

‘ધ ઓસ્ટ્રેલિયા ટુડે’ના એક અહેવાલ અનુસાર, આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા મેલબર્ન મીટ્સ મોદી” કાર્યક્રમના પ્રચાર માટે મુકવામાં આવેલી એક પોસ્ટની નીચે આ વિવાદાસ્પદ કોમેન્ટ કરવામાં આવી હતી.

શું લખ્યું હતું ધમકીભરી પોસ્ટમાં? અબુ મુસ્તફા નામના ફેસબુક એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે: કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી જોઈએ, નહીં તો તે ઓસ્ટ્રેલિયામાં પોતાના મોત માટે આવશે.”

Major Security Scare: તપાસ એજન્સીઓ એક્શનમાં: IP એડ્રેસ ટ્રેસ કરાયું

આ ધમકી સામે આવતા જ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સુરક્ષા એજન્સીઓએ આ ધમકીભરી પોસ્ટ સાથે સંકળાયેલા IP એડ્રેસની ઓળખ કરી લીધી છે અને આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના સુરક્ષા પ્રોટોકોલને વધુ કડક કરી દેવામાં આવ્યો છે.

Major Security Scare: શું છે PM મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ?

  • પ્રવાસની તારીખ: 8 જુલાઈથી 10 જુલાઈ
  • મુખ્ય કાર્યક્રમ: “મેલબર્ન મીટ્સ મોદી”
  • ક્યારે યોજાશે: 9 જુલાઈ
  • ક્યાં યોજાશે: માર્વેલ સ્ટેડિયમ, મેલબર્ન

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પ્રવાસી ભારતીયોને સંબોધિત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, આ ધમકી બાદ હવે સ્ટેડિયમ અને તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. વૈશ્વિક નેતાની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની એજન્સીઓ સતત સંપર્કમાં છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત પોલીસ ટેકનિકલ ભરતીની મોટી અપડેટ: ૨૩ ઓગસ્ટે લેવાશે PSI (વાયરલેસ) સહિત ૯૫૦ જગ્યાઓ માટેની મુખ્ય પરીક્ષા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે