HomeDeshમહા વિકાસ અઘાડી હંમેશા એકજૂટ રહેશેઃઅજિત પવાર

મહા વિકાસ અઘાડી હંમેશા એકજૂટ રહેશેઃઅજિત પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે રવિવારે કહ્યું કે શરદ પવાર તેમના ટોચના નેતા છે. તેમના રાજીનામાથી હવે આ મુદ્દો સમાપ્ત થઈ ગયો છે અને તેના પર વારંવાર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તેમણે એમ પણ કહ્યું કે મહા વિકાસ અઘાડી (MVA) હંમેશા એકજૂટ રહેશે. મણિપુર હિંસા પર અજિત પવાર વિપક્ષના નેતા તરીકે, મેં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે કેન્દ્ર સરકારે વહેલી તકે હસ્તક્ષેપ કરવો જોઈએ અને હિંસા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments