HomeGujaratતલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

રવિવારે રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજરાત પંચાયત પંસદગી મંડળના  ચેરમેન હસમુખ પટેલે  પત્રકાર પરિષદ યોજી હતી.અને જણાવ્યું હતું કે રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. રાજ્યમાં 17 લાખ 10 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.પરીક્ષામાં કોઈપણ ગેરરિતિનો બનાવ સામે આવ્યો નથી.જૂન મહિનામાં પરીક્ષાનો પરિણામ જાહેર કરવામાં આવશેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments