Home Desh LPG Crisis Over:કોમર્શિયલ LPGના પ્રતિબંધ બાદ મોટી રાહત: 5 દિવસ પછી સપ્લાય...

LPG Crisis Over:કોમર્શિયલ LPGના પ્રતિબંધ બાદ મોટી રાહત: 5 દિવસ પછી સપ્લાય શરૂ, હોર્મુઝ રૂટ પર ફસાયેલા ભારતીય જહાજો ગુજરાત આવવા રવાના

0
291
LPG Crisis
LPG Crisis

LPG Crisis Over:છેલ્લા પાંચ દિવસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો સામનો કરી રહેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને દેશના 29 રાજ્યોમાં વિતરણ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

LPG Crisis Over: શું છે મુખ્ય વિગતો?

LPG Crisis Over
  • સપ્લાય શરૂ: 9 માર્ચથી લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી, તેથી લોકોએ ઉતાવળમાં બુકિંગ કરી ગભરાવાની જરૂર નથી.
  • કાળાબજારી પર લગામ: સિલિન્ડરની અછતનો ફાયદો ઉઠાવી કાળાબજારી કરનારાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. MP, UP અને દક્ષિણ ભારતમાં ગોદામો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

LPG Crisis Over: ગુજરાતના બંદરો પર આવશે LPGનો જથ્થો

LPG Crisis Over

યુદ્ધગ્રસ્ત હોર્મુઝ રૂટ પર ફસાયેલા બે ભારતીય જહાજો શિવાલિક’ અને નંદા દેવી’ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

  • આ જહાજો 92,700 ટન LPG લઈને ગુજરાતના મુંદ્રા અને કંડલા બંદર તરફ આવી રહ્યા છે.
  • આ જથ્થો 16 કે 17 માર્ચ સુધીમાં પહોંચવાની શક્યતા છે, જેનાથી ગેસની અછત સંપૂર્ણપણે દૂર થશે.

 દિલ્હીમાં કચરામાંથી બનશે બળતણ (RDF)

પ્રદૂષણ અને ગેસની અછતને પહોંચી વળવા સરકારનો મોટો નિર્ણય:

  • દિલ્હી-NCRની હોટલો અને ઈન્ડસ્ટ્રીઝને હવે નેચરલ ગેસના બદલે બાયોમાસ પેલેટ્સ અને RDF (રિફ્યુઝ ડિરાઈવ્ડ ફ્યુઅલ) વાપરવાની મંજૂરી અપાઈ છે.
  • RDF એ નગરપાલિકાના સૂકા કચરા (પ્લાસ્ટિક, કાગળ, લાકડા) ને પ્રોસેસ કરીને બનાવેલું ઇકો-ફ્રેન્ડલી બળતણ છે.

આ પણ વાંચો :મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: LPG ભરેલું ભારતીય જહાજ ‘શિવાલિક’ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત પસાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે