HomeBreaking NewsPMને ધમકી આપનાર શખ્સની કેરળ પોલીસે કરી ધરપકડ

PMને ધમકી આપનાર શખ્સની કેરળ પોલીસે કરી ધરપકડ

પોતાના પાડોશીને ફસાવવા આરોપીએ પીએમને આપી હતી ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હત્યાની ધમકી આપવાના મામલે કેરળ પોલીસે શાનદાર કાર્યવાહી કરી છે. કેરળ પોલીસે પીએમને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે. આ અંગે કોચીના પોલીસ કમિશનર કે. સેતુ રામને કહ્યું છે કે, “આ પત્ર મોકલવા પાછળ આ વ્યક્તિનો ઈરાદો તેના પાડોશી સાથે અંગત દુશ્મનીનો હતો. PM મોદી વિરુદ્ધ ધમકીભર્યો પત્ર મોકલનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝેવિયરની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments