Home Desh રોમાંચક મેચમાં RCBની ૭ રને ભવ્ય જીત

રોમાંચક મેચમાં RCBની ૭ રને ભવ્ય જીત

0
464

બેંગ્લોર – 189/9 , રાજસ્થાન – 182/6

એમ ચિન્નાસ્વામી સ્ટેડીયમ ખાતે IPLની ૩૨મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બેંગ્લોરનો ભવ્ય વિજય થયો હતો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોરની ઝંઝાવતી બેટિંગ સામે રાજસ્થાનના બોલર્સના પાયા ખખડી ગયા હતા. બેંગ્લોર તરફથી ડુ પ્લેસીએ ૩૯ બોલમાં ધુંઆધાર ૬૨ રન ફટકાર્યા હતા, જ્યારે મેક્સવેલે ૪૪ બોલમાં ૭૭ રનની ઇનિંગ રમી હતી. આમ ૨૦ ઓવરના અંતે બેંગલોરે ૯ વિકેટના ભોગે ૧૮૯ રનનો ખડકલો ઉભો કર્યો હતો. આમ મેચ જીતવા માટે બેંગલોરે રાજસ્થાનને ૧૯૦ રનનું લક્ષ્ય આપ્યું હતું. જોકે, રાજસ્થાન રન ચેઝ કરવામાં નિષ્ફળ ગયું હતું. રાજસ્થાન આ મેચમાં ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે 182 રન બનાવી શક્યું હતું. આ રોમાંચક મેચમાં બેંગ્લોરનો ૭ રને ભવ્ય વિજય થયો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જૈસ્વાલે ૩૭ બોલમાં ૪૭ રન અને પડીકકલે ૩૪ બોલમાં ૫૨ રન ફટકાર્યા હતા.  બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે ૩ વિકેટ ઝડપી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે