કેદારનાથ મંદિરમાં ભક્તો માટે ડિજિટલ દાનની સુવિધા શરૂ કરવામાં આવી છે.પેટીએમએ ભક્તો માટે પેટીએમ ક્યુ આર કોડ સ્કેન કરવાની સુવિધા બહાર પાડી છે.હવે ભક્તો ઘરે બેસીને તેમના પેટીએમથી કેદારનાથ મંદિરમાં દાન કરી શકશે .કેદારનાથ મંદિરની મુલાકાત લેતા ભક્તોને પેટીએમ ક્યાર કોડ સ્કેન કરવા અને પેટીએમ યુપીઆઈ અથવા વોલેટનો ઉપયોગ કરીને દાન કરી શકશે.