HomeAhmedabadબ્રેકિંગઃઅમદાવાદમાં કમોસમી વરસાદ

બ્રેકિંગઃઅમદાવાદમાં કમોસમી વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પણ સમી સાંજે પલટો આવ્યો હતો.જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકયા હતા.અમદાવાદના એસજી હાયવે ,થલતેજ સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે  વાહન ચાલોકને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ વરસાદના કારણે ખેડૂતો પણ ચિતામાં મુકાયા હતા.વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments