ઓપરેશન સિંદુર બાદ કચ્છ જિલ્લામાં એલર્ટ #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #kachch #kutch “Line of Control”

0
136

ઓપરેશન સિંદુર બાદ કચ્છ જિલ્લામાં એલર્ટ #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #kachch #kutch “Line of Control” આપવામાં આવ્યું છે તેના વચ્ચે આજે સરહદી વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન ક્રેસ થયો છે વહેલી સવારે ચાર વાગ્યાના આસપાસ સરહદી ગામોમાં ડ્રોન દેખાયું હતું બાદમાં વીજ લાઇન સાથે અથડાતાં ક્રેસ થયું હતું ડ્રોન ક્રેસ થતા સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે.

કચ્છના સરહદી અને છેવાડાના કુરન ગામમાં ડ્રોન દેખાયું હતું ગામના લોકોએ ડ્રોન જ્યારે આકાશમાં ઊડી રહ્યું હતું ત્યારે મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યા હતા ગામના લોકોનું કહેવું છે એક કલાક સુધી ડ્રોન આકાશમાં ઊડતો જોવા મળ્યો બાદમાં અચાનક ધકડા સાથે ક્રેસ થયો હતો હાલ ડ્રોન કોનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

કચ્છની સરહદ સુરક્ષાને લઈને ખુબજ મહત્વની માનવામાં આવે છે હાઇ એલર્ટ વચ્ચે સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળતા હાલ સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે

ઓપરેશન સિંદુર બાદ કચ્છ જિલ્લામાં એલર્ટ

આસપાસ સરહદી ગામોમાં ડ્રોન દેખાયું હતું

વીજ લાઇન સાથે અથડાતાં ડ્રોન ક્રેસ થયું હતું

ડ્રોન ક્રેસ થતા સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી

ઓપરેશન સિંદુર બાદ કચ્છ જિલ્લામાં એલર્ટ #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #kachch #kutch "Line of Control"

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે