Home Desh ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર ૨૮ એરપોર્ટ બંધ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2...

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર ૨૮ એરપોર્ટ બંધ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #gujarat #rajkot #kachch #bhuj #jamanagar

0
591

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #gujarat #rajkot #kachch #bhuj #jamanagr

પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ તણાવ વચ્ચે કેન્દ્રએ 9 મે સુધી 8 રાજ્યનાં 28 એરપોર્ટ બંધ કરી દીધાં છે. આ રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. દિલ્હી એરપોર્ટ પરથી પણ 135 ફ્લાઈટ રદ કરાઈ છે.મુખ્ય એરપોર્ટમાં શ્રીનગર, જમ્મુ, લેહ, ચંડીગઢ, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ અને જામનગરનો સમાવેશ થાય છે.

આ પાકિસ્તાન સરહદને અડીને આવેલાં છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ અને ઉત્તરપ્રદેશના હિંડોન એરપોર્ટ પર પણ કામગીરી બંધ છે.એર ઇન્ડિયા, ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઇસજેટ, અકાસા એર અને કેટલીક વિદેશી એરલાઇન્સે આજે લગભગ 430 ફ્લાઇટ્સ રદ કરી છે. આ દેશની દૈનિક ફ્લાઇટ્સના 3% છે. એવી જ રીતે પાકિસ્તાનમાં લગભગ 147 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જે દૈનિક ફ્લાઇટ્સના 17% છે.અહીં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં હાઇ એલર્ટ છે.

બંને રાજ્યના સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ, વહીવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી ભારતે મંગળવારે મોડીરાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે 28 એરપોર્ટ બંધ કરાયા

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર ૨૮ એરપોર્ટ બંધ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર 8 રાજ્યોના 28 એરપોર્ટ કરાયા બંધ

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર ૨૮ એરપોર્ટ બંધ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor

રાજકોટ , ભુજ , જામનગરનું એરપોર્ટ બંધ કરાયું

ભારતના એરપોર્ટ હાઈ એલર્ટ પર ૨૮ એરપોર્ટ બંધ #indiaairport #flightsstatus #airport #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor

શ્રીનગર, જમ્મુ , લેહનું એરપોર્ટ બંધ કરાયું 

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે