Home Videsh ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ 81 ડોલરને પાર #crudeoil #iranwar #inflation #crudehike...

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ 81 ડોલરને પાર #crudeoil #iranwar #inflation #crudehike #crudeprice

0
399

યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ #crudeoil #iranwar #inflation #crudehike #crudeprice – મધ્ય-પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી પછી તે વધુ વિનાશક બનવાની આશંકા છે, જેના પગલે સોમવારે સવારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં આગ લાગી હતી. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 81 ડોલરને પાર પહોંચી ગયું છે. જોકે, ભારત માટે રાહતની વાત છે.

યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 81 ડોલરને પાર પહોંચ્યું

અમેરિકાએ ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા પછી હવે ઈરાન હોરમુઝની ખાડીમાં ક્રૂડ અને વ્યાપારિક જહાજોની અવર-જવર પર પ્રતિબંધ મૂકે તેવી આશંકા છે. પરિણામે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં જંગી ઊછાળો આવ્યો છે. સોમવારે ક્રૂડના ભાવ જાન્યુઆરી પછી તેની ટોચ પર છે. બ્રેન્ટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ પહેલા સત્રમાં 3 ટકાથી વધુ ઉછળ્યા હતા અને ક્રમશઃ 81.40 ડોલર અને 78.40 ડોલરને પાર પહોંચી ગયા હતા.

યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ બ્રેન્ટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ પહેલા સત્રમાં 3 ટકાથી વધુ ઉછળ્યા

જોકે આ ઉછાળો લાંબો સમય ટકી શક્યા નહીં. બ્લૂમબર્ગ મુજબ બ્રેન્ટ ક્રૂડનો ઓગસ્ટ વાયદાનો ભાવ 2.61 ટકા ઉછળીને પ્રતિ બેરલ 79.19 ડોલરને પાર થઈ ગયા છે. ડબલ્યુટીઆઈના રેટમાં પણ 2.75 ટકાનો વિસ્ફોટ થયો છે અને તે પ્રતિ બેરલ 75.86 ડોલરને પાર ગયો છે. ભારતના કુલ ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો હોરમુઝની ખાડીમાંથી જ આવે છે, પરંતુ ક્રૂડ ઓઈલના ભાવ વધારાની ભારત પર આંશિક અસર પડે તેવી શક્યતા છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ 81 ડોલરને પાર #crudeoil #iranwar #inflation #crudehike #crudeprice

ક્રૂડમાં ભાવવધારાની ભારત પર આંશિક અસરની સંભાવના

નિષ્ણાતોએ કહ્યું કે, ક્રૂડ ઓઈલના મોરચે ભારતની સ્થિતિ એકંદરે સારી છે. ભારત માટે રશિયાથી લઈને અમેરિકા અને બ્રાઝિલ સુધીના વૈકલ્પિક સ્રોત કોઈપણ અછતને સરળતાથી પૂરી કરી શકે છે. રશિયન ક્રૂડ હોરમુઝની ખાડીમાંથી આવતું નથી. તે સુએઝ નહેર, કેપ ઓફ ગુડ હોપ અથવા પ્રશાંત મહાસાગરથી આવે છે. બીજીબાજુ ભારત અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકાથી પણ ક્રૂડ મંગાવી શકે છે, જોકે તે થોડું મોંઘી આવી શકે છે.

યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવ

મધ્ય-પૂર્વમાં કતાર ભારતનો મુખ્ય પૂરવઠાકાર છે, પરંતુ તે હોરમુઝ ખાડીનો ઉપયોગ નથી કરતું. ઓસ્ટ્રેલિયા, રશિયા અને અમેરિકામાં ભારતના એલએનજીના અન્ય સ્રોત પર પણ કોઈ અસર નહીં થાય. જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની અસર નજીકના સમયમાં ક્રૂડના ભાવ પર પડશે અને ભાવ 80 અમેરિકન ડોલર પ્રતિ બેરલ વધી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે