Home State Gujarat ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ #gujarat #besistam #varsad #redalert #moonsoonupdate...

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ #gujarat #besistam #varsad #redalert #moonsoonupdate #weatherupdate

0
636

બે સિસ્ટમ સક્રિય #gujarat #besistam #varsad #redalert #moonsoonupdate #weatherupdate – ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી બંગાળની ખાડી સુધીનું ટ્રફ છે, જ્યારે બીજી સિસ્ટમ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન છે. પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની એલર્ટ

આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે 23 જૂને બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ ભારેથી અતિભારે વરસાદની એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજના દિવસમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ રહેશે.

ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ #gujarat #besistam #varsad #redalert #moonsoonupdate #weatherupdate

આગામી સાત દિવસ સુધી રાજ્યને વરસાદ ઘમરોળશે

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે