Home Desh બીગ ડીલઃ ઈન્ફોસીસને ડેન્સક બેંક પાસેથી મળી ડીલ

બીગ ડીલઃ ઈન્ફોસીસને ડેન્સક બેંક પાસેથી મળી ડીલ

0
423

ઈન્ફોસીસને ડેન્માર્કની ડેન્સક બેંક પાસેથી મળી ડીલ

 37 અબજની ડીલ મળી

1400 કર્મચારીઓની ભરતી થશે

ઇન્ફોસિસને ડેન્માર્કની ડેન્સકે બેંક પાસેથી 450 મિલિયન ડોલર અથવા લગભગ રૂ. 36 અબજ 88 કરોડમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. ભારતના 245 બિલિયન ડોલરના આઇટી સર્વિસ ઉદ્યોગ માટે યુરોપ તારણહાર તરીકે ઉભરી આવ્યું છે, જે યુ.એસ.માં ચાલી રહેલી મંદી જેવી સ્થિતિથી પ્રભાવિત છે.ડેન્સકે બેંકની IT કામગીરીમાં પરિવર્તન લાવવા માટે AI સેવાઓનો થશે ઉપયોગ કરશેસોમવારે શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પાંચ વર્ષની આ ડીલ હેઠળ ભારતીય આઈટી કંપની ભારતમાં ડેનિશ બેંકના આઈટી સેન્ટરને હસ્તગત કરશે અને તેના 1,400 કર્મચારીઓને ઉમેરશે. ડેન્સકે બેંકની આઇટી કામગીરીને વૈશ્વિક સ્તરે પરિવર્તિત કરવા માટે કંપની તાજેતરમાં લોન્ચ કરેલ જનરેટિવ AI સેવાઓનો ઇન્ફોસીસ ટોપાઝ ઉપયોગ કરશે

આ ટ્રાન્ઝેક્શન સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે

ઈન્ફોસિસને અપેક્ષા છે કે સપ્ટેમ્બરના અંત પહેલા ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખે શેરબજારને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “ઇન્ફોસિસ તેના મુખ્ય વ્યવસાયને વધુ ડિજિટલ, ક્લાઉડ અને ડેટા ક્ષમતાઓ સાથે મજબૂત કરવા માટે ડેન્સકે બેંક સાથે જોડાણ કરશે.” ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેના ગ્રાહકો માટે વધુ મૂલ્ય ઉભું કરવામાં મદદ કરશે. તો બીજી તરફ ઈન્ફોસિસ કંપનીને  તો લાભ થશે સાથે નવી રોજગારીની તકોનું પણ ઈન્ફોસીસમાં સર્જન થશે. ઈન્ફોસીસમાં જે 1400 કર્મચારીઓ ઉમેરાશે તેમને નાણાકીય લાભની સાથે એઆઈ અંગે પણ શીખવા મળશે .આથી આ ડીલ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.   

વાંચો અહીં કોંગ્રેસ નેતા ચિદ્મબરમે કર્યા પ્રહાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે