HomeFinanceભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

મંગળવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 122 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 35 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 122 પોઈન્ટના ઉછાળા સાથે 62969 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 35 પોઈન્ટના ઉછાળા  સાથે 18633 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટી 124 પોઈન્ટના ઉછાળા સાથે 44436 પોઈન્ટ પર બંધ થયો હતો.મીડકેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments