દિલની વાત 1111 | રંગોનું જીવનમાં મહત્વ | VR LIVE

    0
    319

    દરેક કલરનું પોતાનું આગવું મહત્વ રહેલું છે. જ્યાં સફેદ રંગ શાંતિ અને આરામ આપે છે, તો કાળો રંગ ઉદાસી અને હતાશાનું પ્રતિક ગણાય છે. રંગોના મહત્વનો અનુભવ કરવા માટે આપણે પકૃતિને નજીકથી નિહાળવી જોઈએ. તમે પોતે પણ અનુભવશો કે રંગ આપણા તન-મનમાં નવી ઉર્જા ઉમંગ અને ઉત્સાહનો સંચાર કરે છે.

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો