HomeDeshબૃજભુષણ શરણે સિહે કેવી રીતે કર્યો પલટવાર

બૃજભુષણ શરણે સિહે કેવી રીતે કર્યો પલટવાર

એક તરફ મહિલા કુસ્તિબાજોના યૌન શોષણના આરોપમાં કુસ્તી મહાસંઘના પ્રમુખ અને ભાજપ સાસંદ બૃજભુષણ શરણ સિહ ઉપર સુપ્રિમ કોર્ટના કહેવાથી પોલીસે એફઆઇઆર કરી છે, ત્યારે હવ બૃજ ભુષણ સિહે સિધો આરોપ લગાવ્યો છે કે આ વિરોધ ખેલાડીયોનો નહી પણ વિપક્ષનું છે તેઓએ કોંગ્રેસના નેતા દિપેન્દર હુડ્ડા ઉપર ખેલાડિયોને હાથો બનાવીને પીએમ નરેન્દ્રમોદીને બદનામ કરી રહ્યા છે,,તેઓએ બંજરંગ પુનિયાનો એક ઓડિયો ક્લીપ પણ આપ્યો છે,,જેમાં કથિત રીતે તે યુવતીની માંગ કરતો સંભળાય છે, વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂંઝ સાથે વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ જોતા રહો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments