HomeUncategorizedહરિયાણાના સ્વાસ્થય મંત્રી અનીલ વિજે કર્યાં કોંગ્રેસ પર પ્રહાર

હરિયાણાના સ્વાસ્થય મંત્રી અનીલ વિજે કર્યાં કોંગ્રેસ પર પ્રહાર

હરિયાણાના સ્વાસ્થય મંત્રી અનીલ વિજે ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં છે.અનીલ વિજે ટ્વિટ કરીને લખ્યું છે કે અગાઉ કોંગ્રેસે રામ મંદિરમાં  અવરોધો ઉભા કરીને શ્રી રામજીને નારાજ કર્યાં હતાં. ત્યારબાદ કોંગ્રેસ પોતાના પગ પર ઉભી રહી શકી ન હતી. હવે કોંગ્રેસે શ્રી હનુમાનજીને નારાજ કર્યાં છે. તેથી શ્રી હનુમાનજી કોંગ્રેસની લંકા સળગાવીને કોંગ્રેસને રાખ કરશે તે નિશ્ચિત છે. વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments