HomeFinanceભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ

ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ

બુધવારે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સમાં 161 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.જ્યારે નિફ્ટી 57 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 161 પોઈન્ટના ઘટાડા સાથે 61193 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટટી 57 પોઈન્ટના ઘટાડા સાથે 18089 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટી 39 પોઈન્ટના ઘટાડા સાથે 43312 પોઈન્ટ પર બંધ થયો હતો. વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments