HomeGujaratGujarat Weather Forecast: સુરેન્દ્રનગરના વતાવરણમાં પલટો આવ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ...

Gujarat Weather Forecast: સુરેન્દ્રનગરના વતાવરણમાં પલટો આવ્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર  જિલ્લાના વાતાવરણમાં ગુરુવાર સાંજથી એકાએક પલટો આવ્યો છે અને સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.. સુરેન્દ્ર નગર જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે..સાંજના છ થી આઠ બે કલાકમાં  અડધા ઇંચથી લઈને પોણા બે ઇંચ સુધી સમગ્ર તાલુકામાં વરસાદ પડ્યો છે..

541a636a feb4 487b a18c fb92deb5d073

Gujarat Weather Forecast: વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગરના ચુડામાં 44 MM ધાંગધ્રામાં 14 MM ,સાયલામાં 47 MM ,વઢવાણમાં 25 MM ,વરસાદ વરસ્યો છે..ત્યારે શુક્રવારે વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત છે.













RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments