LEOPARD ATTACK: નવસારી જિલ્લા ફરીવાર દીપડાનો આંતકનો જોવા મળ્યો… દીપડાએ એક બાળકીને પોતાને પોતાનો શિકાર બનાવી.. વાંસદાના મોટી વાલઝર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ ઘાતકી હુમલો કર્યો હતો… આ હુમલોમાં બાળકીને ગળાના ભાગે નખ વાગતા ઊંડા ઘા પડી ગયા હતા.
LEOPARD ATTACK: બાળકી પર દીપડાએ કર્યો ઘાતકી હુમલો
બાળકીને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી… વન વિભાગને આ ઘટનાની જાણ થતા જ દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે… નોધનીય છે કે અઠવાડિયા પહેલાં પણ નવસારી શહેર પાસેના નસિલપોરમાં ઘાયલ દીપડાએ આંતક મચાવ્યો હતો.
LEOPARD ATTACK: 10 વર્ષીય બાળકીને ગળામાં ભાગે પહોંચી ઈજા
દીપડાનો આંતક વધતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.
Table of Contents
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો