HomeGujaratકોરોનાને લઇને ગુજરાત સરકાર ચિન્તિત-પણ કોરોનાના બુસ્ટર ડોઝ જ નથી !

કોરોનાને લઇને ગુજરાત સરકાર ચિન્તિત-પણ કોરોનાના બુસ્ટર ડોઝ જ નથી !

ગુજરાતમાં હાલ સરકાર પાસે જ કોરોના વેક્સીનનો ડોઝ નથી,, આ વાતનો ખુલાસો સ્વયમ આરોગ્ય પ્રધાન રુષિકેશ પેટલે સ્વિકાર્યો છે, તમને જણાવી દઇએ કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા સાથે કોરોનાને લઇને વિડીયો કોન્ફરન્સથી સમિક્ષા બેઠક થઇ હતી, તેઓએ માન્યુ કે કોરોનાના જે રીતે કેસો વધી રહ્યા છે તેને લઇને કેન્દ્રની સાથે ગુજરાત સરકાર પણ ચિન્તીત છે, ગુજરાતમાં એવરેજ 350 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે, XBB1.16 વેરિયંટ આવ્યો છે, તેનો ફેલાવો પણ વધુ,તેઓએ વધુમા કહ્યુ કે  કોમોરબીટ,કીડની અને હાર્ટ પેશેન્ટે વધુ કાળજી રાખવાની જરુર છે, 10 અને 11 તારીખે રાજ્યમાં તમામ  જગ્યાએ મોકડ્રીલ કરાશે,ગત વખત કરતા આ વખતે કેસો ઓછા છે, તેમણે જણાવ્યુ કે નવી માંગ મુજબ કેન્દ્ર ઝડપથી વેક્સીન ઉપલબ્ધ  કરાવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments