Home Gujarat Ahmedabad દિલ્હી માં યુવતી એ વેઇટ લીફટીંગ માં જીત્યો ગોલ્ડ મેડલ,મળ્યું સખત મેહનત...

દિલ્હી માં યુવતી એ વેઇટ લીફટીંગ માં જીત્યો ગોલ્ડ મેડલ,મળ્યું સખત મેહનત નું પરિણામ

0
417

દિવ્યાંગ યુવતી એ જીત્યો મેડલ

૭૭ કિલો વજન ઊંચકી ને બનાવ્યો રેકોર્ડ

કલોલ માં રેહતી યુવતી એ દિલ્હી ખાતે યોજાયેલ પેરા પાવર લીફટીંગ માં ભાગ લઇ ગોલ્ડ મેડલ જીત્યો હતો.સુત્રો ના જણાવ્યા અનુસાર દિલ્હી ખાતે જુનિયર અને સીનીયર લેવલ ની પાવર લીફટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨-૨૦૨૩ યોજાઈ હતી.રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા માં ભાગ લેવા માટે દેશભર માંથી ખેલાડીઓ આવ્યા હતા.દેશભર માંથી આવેલા દિવ્યાંગ ખેલાડીઓ એ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.આ સ્પર્ધા માં કલોલ ની યુવતી રેશમા રેહાન મોગલ પણ ભાગ લેવા પહોચી હતી.અને તેણે બધા જ પ્રતિસ્પર્ધીઓ ને પાછળ પછાડી ને ૭૭ કિલો વધુ વજન ઊંચકી ને જીત હાંસિલ કરી હતી.રેશમા એ ગોલ્ડ મેડલ જીતી જતા પરિવારજનો માં ખુશી ની સાથે આનંદ પણ છવાઈ ગયો હતો.આ સાથે જ તેણે જણાવ્યું હતું કે દેશ ની દરેક દીકરી આમ જ પોતાના પરિવાર જનો નું નામ રોશન કરે અને તેણે એ પણ જણાવ્યું હતું કે સખત મેહનત નો કોઈ જ વિકલ્પ  હોતો નથી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે