Home State Gujarat Fire Breaks Out at Private Plant Near Mithapur: દેવભૂમિ મીઠાપુર નજીક ખાનગી...

Fire Breaks Out at Private Plant Near Mithapur: દેવભૂમિ મીઠાપુર નજીક ખાનગી કંપનીના કન્વેયર બેલ્ટમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી

0
110
Fire Breaks Out at Private Plant Near Mithapur
Fire Breaks Out at Private Plant Near Mithapur

Fire Breaks Out at Private Plant Near Mithapur: દેવભૂમિ મીઠાપુર નજીક આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કન્વેયર બેલ્ટમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

Fire Breaks Out at Private Plant Near Mithapur: ઓખા ફાયર વિભાગે સમયસૂચકતા વાપરી

ઘટનાની જાણ થતાં જ ઓખા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના કાફલાએ ભારે જહેમત બાદ સમયસૂચકતા વાપરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.

Fire Breaks Out at Private Plant Near Mithapur: તમામ કામદારો સુરક્ષિત: મોટી જાનહાનિ ટળી

Fire Breaks Out at Private Plant Near Mithapur

સૌથી રાહતના સમાચાર એ છે કે આગ લાગી ત્યારે કંપનીમાં હાજર તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર્સ અને કંપનીના સ્ટાફની તત્પરતાને કારણે આ ભીષણ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

Fire Breaks Out at Private Plant Near Mithapur

કન્વેયર બેલ્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે. આ અંગે ફાયર વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બોરસદ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે ધમાસણ ચર્ચા વગર માત્ર 5 જ મિનિટમાં 37 કામો મંજૂર કરાતા વિપક્ષનો હોબાળો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે