Home Politics ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના CM નીતિશ કુમાર પર નિશાન સાધ્યું

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના CM નીતિશ કુમાર પર નિશાન સાધ્યું

0
499

બિહારને અમેરિકા બનાવ્યું હોય તેમ નીતિશ કુમાર અન્ય મુખ્યમંત્રીઓને મળે છે : કિશોર

CM નીતિશ કુમાર ભ્રમિત છે કે, બિહારમાં તેઓ એકમાત્ર શિક્ષિત છે : કિશોર

CM નીતિશ કુમારની હાલત અંધજનોમાં કાણા રાજા જેવી છે : કિશોર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. કિશોરે કહ્યું છે કે, “બિહાર દેશનું પછાત રાજ્ય છે અને નીતિશ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને એવી રીતે મળી રહ્યા છે કે જાણે બિહારને અમેરિકા બનાવી દીધું હોય. CM નીતિશ કુમાર ભ્રમિત છે કે, બિહારમાં તેઓ એકમાત્ર શિક્ષિત છે, પરંતુ તેમની હાલત અંધજનોમાં કાણા રાજા જેવી છે. નીતિશે તમામ મૂર્ખ લોકોને પોતાની આસપાસ બેસાડી દીધા છે. આજે બિહારમાં એક એવા નેતા છે, જેને પોતાનું નામ કેવી રીતે લખવું તે આવડતું નથી, જ્યારે નીતિશ કુમાર પોતાનું નામ કેવી રીતે લખવું તે જાણે છે, તેથી લોકોને લાગે છે કે તે ખૂબ જ વિદ્વાન માણસ છે. આજે નીતીશ કુમાર ગંજી ઉપર શર્ટ પહેરે છે, તેથી દરેકને લાગે છે કે તેઓ એક વિદ્વાન માણસ છે. આજે બિહારમાં એવા હજારો લોકો છે, જેઓ નીતિશ કુમાર કરતા વધુ શિક્ષિત અને બુદ્ધિશાળી છે. આજે બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે અને નીતીશ કુમારને એવો ઘમંડ છે કે તેઓ દેશમાં સૌથી મોટા છે. બિહારની હાલત સૌથી ખરાબ છે અને તેઓ જાણે બધું જ કર્યું હોય એવી વાતો કરે છે.”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે