Home Desh ચાર ધામ યાત્રાને લઈ IMDની ચેતવણી

ચાર ધામ યાત્રાને લઈ IMDની ચેતવણી

0
539

ચાર ધામ યાત્રાને લઈ IMDએ ચેતવણી આપી છે.IMD તરફથી ઉત્તરાખંડના હવામાન અંગે એલર્ટ જારી કરાયું છે.જે મુજબ સમગ્ર દેશમાંથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે IMD તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે.એક તરફ દેશમાં બીપર જોય વાવાઝોડાનો ખતરો છે. આની વચ્ચે ચાર ધામ યાત્રાને લઈને IMDએ  ઉત્તરાખંડના જુદા-જુદા જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. ઉત્તરાખંડના ઘણા શહેરોમં 11થી 14 જુલાઈ દરમિયાન વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 70 કિમિ પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઈ શકે છે.જેના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્જ જાહેર કર્યું છે. ખરાબ વાતાવરણ વચ્ચે પણ ચાર ધામ યાત્રામાં ભક્તોની ભીડ સતત વધી રહી છે.ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 40 લાખ ભક્તઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.અંજીત રોજના 60 હજાર ભક્તો ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ચાર ધામયાત્રા શરૂ થયાને એક મહિના જેટલો સમય વિતી ગયો છે.યાત્રામાં સતત  હિમ વર્ષા થઈ રહી છે.અને ખરાબ વાતાવરણને કારણે યાત્રાળુઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .ઉત્તરકાશી, ટિહરી, દેહરાદૂન, પૌડી, હરિદ્વાર, યુએસએનગર, નૈનિતાલ જિલ્લામાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા થવાના તેમજ કરા અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના નિર્દેશક ડો. બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 11, 12, 13 અને 14 જૂન દરમિયાન ઉત્તરાખંડનું હવામાન આવું જ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કરા અને વરસાદને કારણે તાપમાનમાં નજીવો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ ઝાકડના કારણે લોકો અને પાકને નુકસાન થવાની સંભાવના છે. આ માટે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરાયુ છે

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યા પ્રહાર વાંચો અહીં

https://vrlivegujarat.com/wp-admin/post.php?post=237994&action=edit

https://vrlivegujarat.com/wp-admin/post.php?post=237994&action=edit
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે