HomeBreaking Newsરક્ષા મંત્રી રાજનાથ સિંહ 1 મેથી 3 મે દરમિયાન જશે માલદીવ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 1 મેથી 3 મે દરમિયાન જશે માલદીવ

બંને દેશો વચ્ચે મિત્રતા મજબુત થશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 1 મે થી 3 મે દરમિયાન માલદીવની મુલાકાતે જશે તે દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ મુલાકાત દરમિયાન દ્વીપીય રાષ્ટ્રને ઝડપી પેટ્રોલિંગ બોટ અને લેન્ડીંગ ક્રાફ્ટ ભારત તરફથી આપવામાં આવશે. ભારતીય રક્ષા મંત્રાલય તરફથી આ મહત્વની જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત માલદીવની મુલાકાત દરમિયાન બંને દેશોના મજબુત મિત્રતા સંબંધો પર ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી માટે જોતા રહો VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments