HomeDeshએનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત પાટીલે મુખ્યમંત્રી અંગે આપ્યું નિવેદન

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત પાટીલે મુખ્યમંત્રી અંગે આપ્યું નિવેદન

શિવસેનાના 16 ધારાસભ્યો બળવો કરીને શિંદે જુથમાં જોડાયા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. હવે ધારાસભ્યોની લાયકાત અંગે ચુકાદો આવવાનો બાકી છે. આની વચ્ચે ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ છે.એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત પાટીલે પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગે નિવેદન આપ્યું છે. જયંત પાટીલે તમેના નિવેદનમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી હશે.અને એનસીપી સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments