HomeDeshરક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.કોરોનાના એક્ટિવ કેસોની પણ સંખ્યા વધી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજારથી વધુ કેસ નોંધાયા છે.ત્યારે હવે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાજનાથ સિંહમાં કોરોનાના હળવા લક્ષણો દેખાતા. તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ડોક્ટરોની ટીમે તેંમની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments