HomeGujaratદાહોદઃલીમખેડાના ફુલપુરી ગામમાં દીપડાનો હુમલો

દાહોદઃલીમખેડાના ફુલપુરી ગામમાં દીપડાનો હુમલો

દાહોદના  લીમખેડાના ફુલપુરી ગામમાં દીપડાએ પાંચ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. પલંગ પર સૂતી 5 વર્ષની બાળકીને દિપડો સો મીટર સુધી ખેચીને લઈ ગયો હતો. બુમાબુમ થતા પરિવારના લોકો દોડી આવ્યા હતા.અને બાળકીના પિતાએ પુત્રીને બચાવી લીધી હતી.પરંતુ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી બાળકીને  સારવાર માટે દાહોદ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા દિપડાને પકડવા માટે પીંજરો ગોઠવવામાં આવ્યો  છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments