ચાલુ વર્ષે સોનાનો ભાવ રૂ. ૬૫ હજાર સુધી પહોંચે તેવું અનુમાન!

0
229

સોનાનો ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૬૧ હજારે પહોંચી ગયો છે. આ ઉપરાંત ચાંદી પણ ૭૪,૦૦૦ને પાર નીકળી ગઇ હતી. જોકે, હજુ પણ કેટલાક ઝવેરીઓ અને બજારના નિષ્‍ણાંતો માને છે કે, આ વર્ષે સોનાનો ભાવ રૂ. ૬૪ હજારે પણ પહોંચી શકે છે.