Home State Gujarat India US Trade Deal:  ‘વડાપ્રધાનના વિઝનથી ગુજરાતના ઉદ્યોગોને લાગશે પાંખો’ – મુખ્યમંત્રી...

India US Trade Deal:  ‘વડાપ્રધાનના વિઝનથી ગુજરાતના ઉદ્યોગોને લાગશે પાંખો’ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0
419
India US Trade Deal
India US Trade Deal

India US Trade Deal:  ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપાર કરાર (Trade Deal) ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધાવી લીધો છે. તેમણે આ ડીલને વિશ્વ મંચ પર ‘નવા ભારતની શક્તિ’નો પરિચય ગણાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કરારથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ હબ અને MSME સેક્ટરને સીધો અને મોટો ફાયદો થશે.

India US Trade Deal:   ગુજરાતના આ ક્ષેત્રોને થશે બમ્પર ફાયદો:

India US Trade Deal

મુખ્યમંત્રીએ ખાસ નોંધ્યું હતું કે ગુજરાત જે ક્ષેત્રોમાં અગ્રેસર છે, તેને આ ડીલથી વૈશ્વિક બજાર મળશે:

  • ટેક્સટાઇલ અને ફાર્મા: નિકાસમાં ધરખમ વધારો થશે.
  • કેમિકલ અને પેટ્રોલિયમ: વૈશ્વિક સ્પર્ધામાં ગુજરાતની પકડ મજબૂત બનશે.
  • જેમ્સ એન્ડ જ્વેલરી: અમેરિકી બજારમાં ભારતીય આભૂષણોની ચમક વધશે.

India US Trade Deal:   18% ટેરિફમાં ઘટાડો: ઉદ્યોગ જગત માટે ‘ગેમ ચેન્જર’

India US Trade Deal

મુખ્યમંત્રીએ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું કે:

  • અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફમાં 18% નો ઘટાડો કરવો એ MSME અને નિકાસકારો માટે સંજીવની સમાન છે.
  • આનાથી ‘મેઈક ઇન ઇન્ડિયા’ અભિયાનને વેગ મળશે અને રાજ્યમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે.
  • ગુજરાતના સ્ટાર્ટઅપ્સ માટે અમેરિકા જેવા વિશાળ બજારના દ્વાર ખુલશે.

વશ્વ કલ્યાણ’ની ભાવના ચરિતાર્થ થઈ

મુખ્યમંત્રીએ આ કરારના વ્યૂહાત્મક પાસા પર ભાર મૂકતા કહ્યું:

જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ બંને દેશોના નાગરિકોના હિત માટેનો દસ્તાવેજ છે.”

આ પણ વાંચો : 1 એપ્રિલથી આવક અને જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, 80 લાખ પરિવારને સીધો લાભ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે