HomeAhmedabadઅનધિકૃત બાંધકામ હટાવ ઝૂંબેશ  અમદાવાદમાં શરુ

અનધિકૃત બાંધકામ હટાવ ઝૂંબેશ  અમદાવાદમાં શરુ

દક્ષિણ ઝોન વિભાગ દ્વારા  પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી

અનધિકૃત બાંધકામ હટાવ ઝૂંબેશ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે જે અંતર્ગત દક્ષિણ ઝોન વિભાગ દ્વારા  પોલીસ બંદોબસ્ત સાથે બાંઘકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી .

ઇન્દ્રપુરી વોર્ડમાં કેનાલ રોડ પર 2 કમર્શિયલ યુનિટ  અને લાંભા વૉર્ડમાં કામિલ રેસીડેન્સી ખાતે 4 રો-હાઉસ સહિત બહેરામપુરામાં ગ્રાઉન્ડ ફ્લોરથી 7 માળ સુધી મંજૂરી વિનાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.

ગોમતીપુર,અમરાઈવાડી,ભાઈપુરા વોર્ડના જાહેર દબાણો હટાવાયા હતા અને વહીવટી ચાર્જ પેટે ₹17,200/-વસૂલ કરવામાં આવ્યા .

વિંઝોલ વિસ્તારમાં TP સ્કીમ અંતર્ગતની 8,375 ચો.મી.જમીનનો કબ્જો CNCD વિભાગને સોંપી શહેરમાં રખડતા ઢોરો પર અંકુશ લવાશે

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ

સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments