HomeGujaratબ્રકિંગઃવલસાડમાં ધોધમાર વરસાદ

બ્રકિંગઃવલસાડમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગની  આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદના  કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે.રવિવારે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ હવામાન ખાતાની આગાહી પ્રમાણે દરેક જીલ્લામાં વરસી રહ્યો છે સાથે જ ખેતરોના ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે .VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments