HomeAhmedabadગુજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટીસ

ગુજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટીસ

નોટીસમાં એક મહિનાનો આપવામાં આવ્યો સમય

ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલ સચિવ દ્વારા હંગામી ધોરણે અને કોન્ટ્રાકટ પર કામ કરતા વર્ગ 4 ના કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટીસ આપવામાં આવીછે.

મળતી માહિતી મુજબ આ તમામ કર્મચારીઓ વર્ષોથી કોન્ટ્રાકટ પર કામ કરતા હતા અને તેમનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ રહ્યો છે.

આ તમામ કર્મચારીઓને કેમ્પસમાં આવેલા જે તેમને ફાળવેલા હતા તેને ખાલી કરવાની નોટીસ આપી છે. ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટારભારત જોષીના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓએ એક મહિનામાં મકાન ખાલી કરવાનું રહેશે. વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments