Home State Gujarat જામનગરમાં મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

જામનગરમાં મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

0
528
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

જામનગરમાં મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની ભેટ જામનગરને આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે જામનગરના ગૌરવપથ પર મહારાણા પ્રતાપની 7.4 ફૂટ ઊંચી અને 110 કિલો વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, આ પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પા વર્ષા પણ કરવામાં આવી છે. આ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય રીવાબા જાડેજા સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે