HomeDeshક્રિપ્ટો કરન્સીના રોકાણકારો માટે મોટા સમાચાર

ક્રિપ્ટો કરન્સીના રોકાણકારો માટે મોટા સમાચાર

લિકવીડીટીમાં સુધારો થતા બિટકોઈનના ભાવ ૩૦ હજાર ડોલરને પાર

લિકવીડીટી વધતા બિટકોઈન સહિત કેટલીક ક્રિપ્ટો કરન્સીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં બિટકોઈનની કિંમત 30 હજાર ડોલરને પાર કરી ગઈ છે, જેના કારણે ક્રિપ્ટો માર્કેટના રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક વિશ્લેષકો મુજબ, જો પોઝીટીવ સંકેત જોવા મળે તો આવનારા સમયમાં બિટકોઈન કિંમત એક લાખ ડોલરને પાર કરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments