HomeDeshમહાઠગ કિરણ પટેલ મામલે મોટા સમાચાર

મહાઠગ કિરણ પટેલ મામલે મોટા સમાચાર

મહાઠગ કિરણ પટેલને લઇ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અલગ અલગ ત્રણ કેસમાં પૂછપરછ પૂર્ણ થતા કિરણ પટેલને હાલમાં ફરી શ્રીનગર મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કિરણ વિરુદ્ધ હાલ સુધીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ અલગ અલગ ૭ કેસ નોંધાયા છે. કિરણ મામલે હજુ પણ કેટલાક તથ્યો બહાર આવવાની શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments